*ડોનાલ્ડ ટ્રમ્પ પહોંચ્યા દિલ્હી*

તાજમહેલ નિહાળ્યા બાદ ડોનાલ્ડ ટ્રમ્પ અને મેલેનિયા પોતાના એરફોર્સ વન વિમાનથી આગ્રાથી દિલ્હી જવા માટે રવાના થયા ત્યારે એરપોર્ટ ખાતે તેમને વિદાય આપવા માટે ઉત્તર પ્રદેશના મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથ હાજર રહ્યા. આ દરમિયાન સીએમ યોગી તરફથી ટ્રમ્પ અને મેલેનિયાને એક તસવીર પણ ભેટ આપવામાં આવી હતી