*ઓરમા હાઈવે પર 10માં ધોરણની વિદ્યાર્થીનીને ટ્રકે અડફેટે લેતા લોકોએ હોબાળો મચાવ્યો*
બિહાર સિવાન નાં મહાદેવ ઓપી પોલીસ સ્ટેશન વિસ્તારમાં ઓરમા હાઈવે પર 10માં ધોરણની વિદ્યાર્થીનીને ટ્રકે અડફેટે લેતા લોકોએ હોબાળો મચાવ્યો હતો.
ટ્રકને સળગાવી દેવામાં આવી હતી અને દેખાવકારોએ તેના મૃતદેહને લઈને હાઈવે પર હંગામો મચાવ્યો હતો.
બાદમાં પોલીસ દ્વારા તેઓને ત્યાંથી ખસેડી મુકવામાં આવ્યા…