*આજરોજ ગાંધીધામ મઘ્યે “કચ્છ જિલ્લા કારોબારી બેઠક” યોજાઇ તેમાં વિવિધ સંગઠનાત્મક વિષયો તથા આગામી આયોજનો અંગે વિગતવાર ચર્ચા વિચારણા કરવામાં આવી.*

*આ બેઠકમાં કચ્છ જિલ્લા ભાજપ ના અધ્યક્ષ અને ભૂજ વિધાનસભા ના ધારાસભ્ય શ્રી કેશુભાઈ પટેલ, કચ્છ સાંસદ અને પ્રદેશ ભાજપ મહામંત્રી શ્રી વિનોદભાઈ ચાવડા, પ્રદેશ ભાજપ ઉપપ્રમુખ શ્રી મહેન્દ્રભાઈ પટેલ, ધારાસભ્યશ્રીઓ વિરેન્દ્રસિંહ જાડેજા (રાપર) માલતીબેન મહેશ્વરી (ગાંધીધામ) ત્રીકમભાઈ છાંગા (અંજાર) પ્રદ્યુમનસિંહ જાડેજા (અબડાસા) તેમજ સંગઠનના હોદ્દેદારો- પદાધિકારીઓ અને અપેક્ષીત કાર્યકર્તા ઉપસ્થિત રહ્યા હતા…*