*ઉચ્છલના વણઝારી ભીંતખુર્દ ગામે નદીમા હોડી પલટી, 13માંથી 6 ને બચાવાયા*

તાપી જિલ્લાના ઉચ્છલના વણઝારી ભીંતખુર્દ ગામે નદીમા હોડી પલટી મારી છે. આ હોડીમાં તેર જણા સવાર હતા જેમાંથી છને બચાવી લેવાયા છે. જ્યારે કે બાકીના પાંચમાંથી એક બાળકીની લાશ મળી છે. અન્ય ચાર જણાની શોધખોળ જારી છે. ઉચ્છલના સુંદરપુરા ગામના કેટલાક લોકો તાપી નદીમાં હોડી લઈ સહેલગાહે નીકળ્યા હતા ત્યારે આ ગોઝારી ઘટના બની હતી. ઉચ્છલ પોલીસે સ્થાનિક તરવૈયાની મદદ લઇ લોકોને શોધવાનો પ્રયાસ હાથ ધર્યો