*હવે ગુજરાતમાં પણ ઉડતી કાર જોવા મળશે*

ગુજરાતમાં હવે આગામી દિવસોમાં ઉડતી કાર જોવા મળે તે નવાઇ પામતા નહી.વિશ્વની ટોપની ફ્લાઇંગ કાર કંપનીએ ગુજરાતમાં એન્ટ્રી કરી છે. એટલું જ નહીં, ગુજરાતમાં જ ફલાઇંગ કાર બનાવવાનો પ્રોજેક્ટ શરૂ કરવા નક્કી કર્યું છે.આજે ગાંધીનગરમાં મુખ્યમંત્રી વિજય રૂપાણીની ઉપસિૃથતીમાં નેધરલેન્ડની પીએએલ-વી કંપનીએ ગુજરાત સરકાર સાથે એમઓયુ કર્યાં છે