*🗯️#BREAKING*

*📌નવસારી નાં સાદકપોર ગ્રામ પંચાયતનાં સરપંચ સામે અવિશ્વાસની દરખાસ્ત*

 

ડેપ્યુટી સરપંચ સહિત સાત સભ્યોએ TDOને કરી ફરિયાદ

 

ડેપ્યુટી , સભ્યોમાં નારાજગી

 

લોકોનાં જનહિતમાં કામ ન થતાં હોવાનો આક્ષેપ.