*સુરત પોલીસે વધુ એક વ્યાજખોરને પાસા હેઠળ ધકેલ્યો*
ગોડાદરા નાં ચિરાગ ભરવાડે ઊંચા વ્યાજે નાણાં ફેરવી મચાવ્યો હતો આતંક
2 લાખ વસૂલવા કાપડનાં વેપારીને ગોંધી રાખી માર્યો હતો માર
સપ્તાહ પહેલા ક્રાઈમ બ્રાન્ચે ચિરાગની કરી હતી ધરપકડ
ઇન્ડિયા ક્રાઇમ મિરર