*📌કડકડતી ઠંડી વચ્ચે રાજ્યમાં નોંધાઈ શકે છે કમોસમી વરસાદ*

 

28 જાન્યુઆરીએ ઉત્તર ગુજરાતનાં બનાસકાંઠા અને પાટણમાં વરસાદની હવામાન વિભાગની આગાહી

 

વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની થશે અસર