વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માતા હીરાબાનું દુઃખદ અવસાન…
તેઓ 100 વર્ષના હતા.

હીરાબાએ અમદાવાદની યુ.એન મહેતા હોસ્પિટલમાં લીધા અંતિમ શ્વાસ…


ભગવાન તેમના દિવ્ય આત્માને પરમ શાંતિ અર્પે તેવી પ્રાર્થના…
ૐ શાંતિ…🙏