પાલિતાણા ધર્મસ્થાને થયેલ તોડફોડના પડઘા જામનગરમાં
પાલિતાણા થયેલ તોડફોડના મામલે જૈન સમાજના સમર્થનમાં જામનગરની અનેક બજારો સજ્જડ બંધ
ચાંદી બજાર, બાંધણી વિક્રેતા અસોશિએશન, સુપરમાર્કેટ વેપારી સંગઠન, ઇલેક્ટ્રિક ડિલર અસોશિએશન, જામનગર વેપારી અસોશિએશન સહિત અનેક સંગઠનો સમર્થનમાં