*શ્રદ્ધા હત્યા કેસ / આરોપી આફતાબને આવતીકાલે સાકેત કોર્ટમાં રજૂ કરવામાં આવનાર છે.*

આ દરમિયાન તિહાર જેલે દિલ્હી પોલીસની ત્રીજી બટાલિયનને આફતાબને વિશેષ સુરક્ષા આપવાનું કહ્યું છે.