અમદાવાદ ના મણિનગર દક્ષિણી ગુરુજી રેલવે ઓવરબિજ નીચે ની ઘટના અજાણ્યા વૃધ્ધ એ મોડી સાંજે ઓવરબિજ પર થી કુદકો મારી અગમ્ય કારણસર મોત વ્હાલુ કયુઁ

અમદાવાદ ના મણિનગર દક્ષિણી ગુરુજી રેલવે ઓવરબિજ નીચે ની ઘટનાઅજાણ્યા વૃધ્ધ એ મોડી સાંજે ઓવરબિજ પર થી કુદકો મારી અગમ્ય કારણસર મોત વ્હાલુ કયુઁ

ગુરુજી રેલવે ઓવરબિજ ની નીચે આજે શનિવાર ના ૩૦ મી ઓકટોબર એ મોત ની છલાંગ લગાવનાર વૃધ્ધ રેલ પાટા નજીક એક અજાણ્યા વૃધ્ધ ની લાશ વહેલી સવારે મળી આવી તે લાશ ને કીડી મકોડા ઓ કોતરી રહ્યા હતા ત્યારે જ સ્થાનિક અગઁણી ઓ એ શહેર પોલિસ ને આ અંગે ની જાણ કરી

આ વૃધ્ધ એ પારિવારિક તકરાર ને લઈ ને જીવન ટુકાવ્યું હોઈ ને મણિનગર પોલિસ ઘટના પર આવી ને તપાસ શરુ કરાઈ

આજે સવારે અજવાળું થાય તે પહેલા આ વૃધ્ધ એ કુદકો માયૌઁ હોવા ની આશંકા ઓ સેવાઈ રહ્યી છે

આ ઘટના ની જાણ થતા ની સાથે ખોખરા ના મ્યુનિસિપલ કોરપોરેટર કમલેશ પટેલ એ આવી ને તેના પરિજનો ની શોધખોળ માટે મણિનગર પોલિસ સાથે પયાઁસો હાથ ધયાઁ