*📌વાગરા તાલુકાનાં ચાંચવેલ ગામમાં સામાજિક પ્રસંગે ભોજન બાદ ફૂડ પોઈઝનિંગની અસર*

DATE:13/11/2022
✍️ મનિષ કંસારા
ભરૂચ: વાગરા તાલુકાનાં ચાંચવેલ ગામમાં ફૂડ પોઈઝનિંગ…નો 40/50 લોકો ભોગ બન્યા છે…
સામાજિક પ્રસંગ માં ભોજન બાદ ઘટના બની છે…

8 જેટલી 108 સેવા ની ટીમ દોડી ગઈ છે…

વાગરા વિધાનસભાનાં કોંગ્રેસનાં ઉમેદવાર સુલેમાન પટેલ પણ ફૂડ પોઈઝનિંગના શિકાર બન્યા…
હાલ સારવાર હેઠળ…

આખું તંત્ર દોડતુ થયુ…
ભોગગ્રસ્ત ની ઘટના સ્થળે 108 ની ટીમ દ્વારા સારવાર કરવામાં આવી રહી છે અને ગંભીર લાગતાં દર્દીઓને ભરૂચ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી રહ્યા છે…
#icmnews
