*બ્રેકિંગ ન્યુઝ..*

ઉત્તર ગુજરાતની રાજનીતિના સૌથી મોટા સમાચાર

ચૌધરી સમાજના નેતા વિપુલ ચૌધરી આમ આદમી પાર્ટીમાં જોડાશે અને આપમાંથી લડી શકે છે ચૂંટણી

અર્બુદા સેના આમ આદમી પાર્ટીને આપશે સપોર્ટ