* રાજકોટનાં કાળીપાટ ગામે બે જૂથ વચ્ચે મારામારી થતા એકનું મોત અને 5 લોકો ઘાયલ*

 

ઇજાગ્રસ્તોને સિવિલ હોસ્પિટલ ખસેડાયા

 

પોલીસે ઘટના સ્થળે પહોંચી પરિસ્થિતિ પર કાબુ મેળવ્યો