*મોરબીના રવાપર ગામે દબાણ હટાવાની કામગીરી*

25 વીઘા સરકારી જમીન પરથી દબાણ હટાવાયું

દોઢ માસ અગાઉ જમીન ખુલ્લી કરવા અપાઇ હતી નોટિસ

મામલતદાર અને પોલીસ જવાનો ખડેપગે.

 

#news #ICMNEWS #icmnews #gujaratinews