ન્યૂઝ
અમદાવાદઃ SEWAના સ્થાપક ઇલાબેન ભટ્ટની ચીર વિદાય ચુસ્ત ગાંધીવાદી હતા ઇલાબેન ભટ્ટ
ગુજરાત વિદ્યાપીઠના કુલપતિ તરીકે બજાવી ફરજ
પદ્મશ્રી, પદમભૂષણ,રેમોન મેગ્સસ મળી ચુક્યા છે એવોર્ડ
7 સપ્ટેમ્બર 1933ના રોજ થયો હતો જન્મ
90 વર્ષની વયે લાંબી માંદગી કારણે થયું મૃત્યુ
મહિલા ઉત્થાનના કાર્યમાં તેઓનું શ્રેષ્ઠ યોગદાન રહેલું હતું