*મહુવાના દાઠા પોલીસ સ્ટેશન હેઠળના વિસ્તારમાં બની ફાયરિંગની ઘટના*
બોલાચાલી થતા હવામાં ફાયરિંગ
મહુવા તાલુકાનાં દાઠા પોલીસ સ્ટેશન હેઠળ આવતા વિસ્તારમાં બની ફાયરિંગની ઘટના: કોઈ બાબતે બોલાચાલી થતાં રિવોલ્વરથી હવામાં ફાયરિંગ કર્યું.
ભાવનગર મહુવા રોડ પર આવેલ સોલાર પ્લાન્ટ પાસે થોડા સમય પહેલા ફાયરિંગની ઘટના બની, પાવર પ્લાન્ટ પાસે ઈંટો ઉતારવા માટે આવ્યા હતાં ત્યારે બોલાચાલી થતાં હવામાં ફાયરિંગ કર્યું, બબાલમાં એક વ્યક્તિને સામાન્ય ઈજાઓ પહોંચતા મહુવા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા, દાઠા પોલીસે તપાસ હાથ ધરી…