*અમદાવાદ: જોધપુર સુપર ફાસ્ટ ટ્રેનમાંથી એક શખ્સે ટ્રેનમાં બોમ્બ હોવાનો મેસેજ કરતા હડકંપ*

 

સુરતનાં દેવેન્દ્રસિંહ રાઠોડ સામે સાબરમતી રેલવે પોલીસ મથકે ગુનો નોંધાયો

 

RPF હરકતમાં આવે તે માટે કર્યો હતો મેસેજ.

#news #ICMNEWS #gujaratinews