*📌8 થી 9 નવેમ્બર સુધી તાપમાનમાં ઘટાડો*

DATE: 01/11/2022

હવામાન વિભાગનાં જણાવ્યા અનુસાર, પંજાબ, હરિયાણા, દિલ્હી, ઉત્તર પ્રદેશ, મધ્યપ્રદેશ, છત્તીસગઢ, રાજસ્થાન, મહારાષ્ટ્ર, ગુજરાત, તેલંગાણા, ઓડિશા અને અન્ય ઘણા રાજ્યોમાં 8 થી 9 નવેમ્બર દરમિયાન તાપમાનમાં તીવ્ર ઘટાડો નોંધવામાં આવી શકે છે.
#gujaratinews #news #ICMNEWS