અખિલ ભારતીય ગ્રાહક પંચાયતના કાર્યકર્તા પારુલબેન દ્વારા ઓનલાઇન યોગા કરાવવામાં આવ્યા

અખિલ ભારતીય ગ્રાહક પંચાયતના કાર્યકર્તા પારુલબેન દ્વારા ઓનલાઇન યોગા કરાવવામાં આવ્યા

સતત કોરોના ના ભયનો માહોલ અને વધતું જતો સ્ટ્રેસ અટકાવા માટે અખિલ ભારતીય ગ્રાહક પંચાયતની મહિલા પાંખ, ગુજરાત પ્રાંત દ્વારા એક કલાક માટે યોગા સેશનનું આયોજન કરવામાં આવ્યું. જેમાં પારૂલબેન દેસાઈ એ ખુબ જ સરસ રીતે યોગ અભ્યાસ તેની સાયન્ટિફિક સમજૂતી આપીને અમારા માં એક અલગ ઉત્સાહનો સંચાર કર્યો છે. મહિલા કાર્યકર્તા ભુજ, કર્ણાવતી, રાજકોટ, ભાવનગર અને બરોડાથી ઓનલાઇન યોગામાં જોડાયા હતા