*મોરબીની ઘટના બાદ કચ્છનો ઐૈતિહાસિક પુલ કરાયો બંધ*

માંડવીની રૂકમાવતી નદી પર આવેલા 150 વર્ષ જૂના પુલ પર વાહનોની અવરજવર નહીં કરી શકાય.