*ભરૂચ: નબીપુર નજીક કાર અને બસ વચ્ચે અકસ્માત સર્જાયો*

 

2 લોકોનાં સ્થળ ઉપર મોત

બે 108 એમ્બ્યુલન્સ દ્વારા ભરૂચ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા.

બે બસ વચ્ચે કાર આવી ગઇ.

સ્થાનિક સ્તરે મળેલી માહિતી મુજબ તમામ ઇજાગ્રસ્ત એકજ પરિવારનાં હોવાનું જાણવા મળ્યું છે.

#ICMNEWS #news #GujaratiNews