નર્મદા ચોકડી ન્યાય મંદિર નજીક ટ્રક અને કાર વચ્ચે અકસ્માત સર્જાયો
✍️ મનિષ કંસારા
ભરૂચ: નર્મદા ચોકડી ન્યાય મંદિર નજીક મોટો અકસ્માત સર્જાયો.
4 જેટલી 108 એમ્બ્યુલન્સ રવાના કરવાં આવી…
ટ્રક અને કાર વચ્ચે અકસ્માત…
કાર માં ફસાયેલા ઇજાગ્રસ્ત લોકોને 108 ની ટીમ દ્વારા બહાર નીકાળવા ની કવાયત હાથ ધરવામાં આવી…
લોકો ના ટોળાં અને ટ્રાફીફ જામ નાં દ્રશ્યો સર્જાયા…
ઇજાગ્રસ્ત નું લિસ્ટ.
નિખિલ ભટ્ટ ઉં.વ.૨૩
શ્રેય દવે ઉં.વ.૨૫
મિનિટ દવે ઉં.વ.૨૨
તિર્થ પટેલ ઉં.વ.૨૪
ધ્રુવેશ ભટ્ટ ઉં.વ.૨૩
તમામ ઇજાગ્રસ્ત ભરૂચ જિલ્લાનાં ઝઘડિયા તાલુકાનાં અવિધા ગામનાં રહીશો છે.
કાર ચાલક ગંભીર હાલતમાં હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.