*નવસારી : ચીખલી તાલુકામાં આવેલ કાંગવાઈ ગામની ઘટના*

કાંગવાઈ ગામના રોહિત ફળિયામાં આવેલ ખેતરમાંથી મૃત દીપડો મળી આવ્યો
તૌફીક ભાઈ નામની વ્યક્તિનાં ખેતરમાંથી દીપડો મૃત હાલતમાં મળી આવતા વન વિભાગનાં અધિકારીઓને જાણ કરવામાં આવી
ચીખલી વન વિભાગની ટીમ દ્વારા ઘટના સ્થળ પર પહોંચી દીપડાનો કબજો લીધો
દીપડાનાં મૃત્યુનું કારણ અકબંધ
ચીખલી વન વિભાગનાં અધિકારીઓએ દીપડાનો કબજો લઈ પોસ્ટમોર્ટમ માટે લઈ જવામાં આવ્યો