*રાજકોટ દક્ષિણની બેઠક પર આપાગીગાના મહંત નરેન્દ્ર બાપુ ઉમેદવારી માટે સંશ પ્રક્રિયામાં દાવેદારી નોંધાવશે.*
_રાજકોટ મહાનગરપાલિકામાં ચાર ટર્મ 20 વર્ષ સુધી કોર્પોરેટર પદ નિભાવેલ…_
_રાજકોટ મહાનગરપાલિકાના પૂર્વ ડેપ્યુટી મેયર, પૂર્વ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનના હોદ્દા પર રહી ચૂકેલ…_
_બક્ષીપંચ મોરચામાં પ્રદેશ મહામંત્રી તરીકેની કામગીરીની નિભાવનાર બાહોબલી ઓ.બી.સી. સમાજના નેતા…_
_રૂપાણી સરકારમાં પૂર્વ ઓ.બી.સી. નિગમના ચેરમેન રહી ચૂક્યા છે નરેન્દ્ર સોલંકી…_
_ઓ.બી.સી. સમાજ તેમજ વિશ્વકર્મા જ્ઞાતિના લોકો સાથે મોટી સંખ્યામાં સંશ પ્રક્રિયામાં ઉપસ્થિત…_
_રાજકોટ દક્ષિણની વિધાનસભા 70બેઠક પર આપાગીગાના મહંત નરેન્દ્ર બાપુ ની માંગ…_
_મહંત નરેન્દ્ર બાપુ સાથે મોટી સંખ્યામાં સમાજના આગેવાનો સંશ પ્રક્રિયામાં ઉપસ્થિત…_🖋️
#ICMNEWS #news #gujaratinews #icm