દુનિયાભરમાં દહેશતનું સ્વરુપ લઈ ચૂકેલા કોરોના વયરસ (corona virus) ના કારણે ફેસબુકે (Facebook) લંડન સ્થિત પોતાની 3 ઓફિસને સોમવાર સુધી બંધ કરી દીધી છે. કંપનીએ આ નિર્ણય પોતાના એક કર્મચારીમાં કોવિડ-19 (COVID-19) નો પોઝીટીવ રિપોર્ટ આવ્યા બાદ લીધો છે.
Facebook ના 3 હજાર કર્મચારીઓને ઘર પરથી કામ કરવાનો આદેશ