રાધનપુર બ્રેકીંગ

રાધનપુર મહેસાણા રોડ ગોચનાદ ના પાટિયા પાસે અકસ્માત

ટ્રક આઇસર વચ્ચે અકસ્માત દરમિયાન બે ના મોત

મરણ જનાર સમી તાલુકાના હોવાની વિગતો બહાર આવી

અકસ્માતમાં બે ના મોત બે ઘાયલ