વિશ્વના 77 થી પણ વધુ દેશોમાં કોરોના વાયરસનો હાહાકાર છે ત્યારે ભારતમાં પણ કોરોના વાયરસ ફેલાતા સાથે જ આરોગ્ય વિભાગ હરકતમાં આવ્યું છે. જે રીતે ભારત માટે આ વાયરસ ગ્લોબલ ચેલેન્જ છે તેને પહોંચી વળવા ઇમરજન્સી 108 અને રાજ્યના આરોગ્ય વિભાગ દ્વારા ઇન્ટરનેશનલ એરપોર્ટ પર વેલ ઓર્ગેનાઈઝ ટીમ એમ્બ્યુલન્સ સાથે રાખવામાં આવી છે.સાથે જ જાહેર આરોગ્ય સેવાની 104 નંબર ની હેલ્પલાઇન ઉભી કરવામાં આવી છે. તેમાં અત્યાર સુધી 87 જેટલા કોલ પૂછપરછ અને શંકાસ્પદ કેસો 11 કેસો સામે આવ્યા હતા. જોકે કોઈ પણ પ્રકારના કેસોમાં પોઝિટિવ જોવા નથી મળ્યા. હાલમાં 108 ની ટીમને ખાસ પ્રકારના N-95 માસ્ક અને ફૂલ બોડી માસ્ક પ્રિકોશન માટે તૈનાત ડોકટર ટીમને આપવામાં આવ્યા છે.
Related Posts
અમદાવાદના નવા કલેક્ટર તરીકે સંદીપ સાગલેની નિયુક્તિ,
અમદાવાદ ના નવા કલેક્ટર તરીકે સંદીપ સાગલે ની નિયુક્તિ, નીરાલા સાહેબ ને ગૃહ વિભાગ માં મુકવામાં આવ્યા, ટોટલ 5 I…
*સુરતમાં પત્રકારોને ચેક આપવા મામલે શંકરસિંહ વાઘેલાએ સરકારને ઘેરી*
શંકરસિંહ વાઘેલાએ પ્રતિક્રિયા આપી છે. શંકરસિંહે રાજ્ય સરકાર પર આકરો પ્રહાર કરતા કહ્યું કે સરકાર ચોથા સ્તંભને લાલચ આપી રહી…
ભાજપ દ્વારા અમદાવાદ શહેર સહિત રાજયભરમાં વૃક્ષારોપણના અનોખા કાર્યક્રમ યોજવામાં આવ્યા હતા.
વૃક્ષારોપણ થકી આપણે કુદરતી ઓકિસજન પાર્ક ઉભા કરી લોકોને એક નવું અને સ્વાસ્થ્યપ્રદ જીવન આપીએ ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ…