*📌વિદ્યાસહાયકોની ભરતી મામલે સરકારનો નિર્ણય*

 

રાજ્ય સરકાર 2600 વિદ્યાસહાયકોની કરશે ભરતી

આજે ભરતીની જાહેરાત પ્રસિદ્ધ થશે

ધોરણ 1થી 5 માટે એક હજાર

જ્યારે ધોરણ 6થી 8માં 1600 વિદ્યાસહાયકોની ભરતી થશે