*કડી સર્વ વિશ્વવિદ્યાલય* અને *સર્વ વિદ્યાલય કેળવણી મંડળ* દ્વારા સંસ્થા ના ચેરમેન સાહેબ ના માર્ગદર્શન હેઠળ ચાલતા *સર્વ નેતૃત્વ પ્રોગ્રામ* *અંતર્ગત પ્રશંસનીય તેમજ સમાજ ને ઉપયોગી થાય તેવા ઉત્કૃષ્ઠ કાર્ય* કરવા બદલ *પટેલ ઉત્સવ,સંઘાણી યોગીતા, પટેલ અક્ષર, બોડા દીપ, ચૌધરી પ્રકાશ, પટેલ નિમેશ, પટેલ હર્ષ* વિદ્યાર્થીઓને સંસ્થા ના ચેરમેન *શ્રી વલ્લભભાઈ એમ પટેલ સાહેબ* ના હસ્તે મોમેન્ટો આપી સન્માનિત કરવા આવિયા અને જીવનમાં ઉત્તરોઉત્તર ખુબ પ્રગતિ કરો, સારા નાગરિક બની માતા પિતા, શિક્ષકો અને સંસ્થાનું નામ રોશન કરો તેવી હાર્દિક શુભેચ્છાઓ પાઠવી હતી