*કેસરીયા રંગની હોળી ખેલવા ખુલ્લુ આમંત્રણ*

કોંગ્રેસે નીતિન ભાઈને ખુલ્લેઆમ ઓફર કરી રહી છે 20 ધારાસભ્યો લઇને આવો અને ગુજરાતના સીએમ બની જાઓ. આ બાબતે નીતિનભાઈએ તો ચૂપકીદી સાધી લીધી છે, પણ આજે તેઓએ ગૃહમાં હોળી નિમિત્તે કોંગ્રેસના ધારાસભ્ય બ્રિજેશ મેરજાને કેસરિયા રંગની હોળી ખેલવા માટે સીધુ આમંત્રણ આપી દીધું હતું.નેતાઓ પણ હોળી રમે છે, પણ રંગ જૂદા