ટપ્પર ગ્રામ પંચાયત ના 8 માંથી 6 સભ્યો આમ આદમી પાર્ટી માં જોડાયા
ટપ્પર ગ્રામ પંચાયત ના સભ્યો રણજીતસિંહ રુપુભા જાડેજા,નરેન્દ્રસિંહ હિમતસિંહ જાડેજા, ભવાનીસિંહ ભરતસિંહ જાડેજા, શાંતિભાઈ જેઠાભાઇ કોળી,હમીરભાઈ ખેરાજભાઈ માતંગ, રમેશભાઇ વાલજીભાઇ મહેશ્વરી છ સભ્યો જોડાયા હતા ઉપ સરપંચ ના સુપુત્ર મીતરાજસિંહ નટુભા જાડેજા સહિત 30 જેટલા લોકો આમ આદમી પાર્ટી મા જોડાયા હતા દિગ્વિજયસિંહ જાડેજા તેમજ દિલીપસિંહ જાડેજાએ જહેમત લીધી હતી તમામ ને કચ્છ-મોરબી લોકસભા સચિવશ્રી સંજય બાપટ,પશ્ચિમ કચ્છ જીલ્લા કિસાન સેલ પ્રમુખશ્રી ગજેન્દ્રસિંહ જાડેજા, વિધાનસભા શહ સચિવ માણેક બારોટ ,કાર્યકતા અધ્ધરેમાન સાંધ સહિત ના હોદેદારો એ તમામ ને આવકાર્યા હતા તમામ ને ગેરંટી કાર્ડ પણ આપ્યા હતા
એક મોકો આપ ને