આજ રોજ તા.06/09.2022 નાં રોજઅમદાવાદ શહેર ના મજૂરગામ વિસ્તાર માં સહયોગ માનવસેવા ફાઉન્ડેશન , Equitas Trust અને મંગલમય કમળાબા ચેરીટેબલ ટ્રસ્ટ ના સહયોગ થી જોબફેર નું આયોજન કરવામાં આવ્યું.
આ આયોજન માં 5 વિવિધ કંપની ઓ એ ભાગ લીધો હતો તથા 40 કરતા વધુ બાળકો એ ભાગ લીધો હતો.
જેમાં સહયોગ માનવસેવા ફાઉન્ડેશન ના પ્રમુખ શ્રી પ્રવીણ વેગડા , પલાભાઈ વાઘેલા , શ્રી નરેશભાઈ ઝીનીયા. મકશુદભાઈ , મિતેષ સોની , મંગલમય કમળાબા ચેરીટેબલ ટ્રસ્ટ ના પ્રમુખ શ્રીમતી કૌશીકા પરમાર , ખુશી મેકઅપ આર્ટિસ્ટ ના નાહિદ ફાતેમા , તાંજીલા મેકઅપ આર્ટિસ્ટ ના તંજીલા બેન તથા Equitas Trust ના CSR મેનેજર શ્રી મિલન વાઘેલા ના સહયોગ થી આયોજન સફળ બનાવવામાં આવ્યું.