*શુકલતીર્થ રોડ પર એસ.ટી.બસ રોકો આંદોલન*

 

ગતરોજ ત્રણ વિદ્યાર્થીઓ એસ.ટી.બસની અડફેટે આવી જતા નાની મોટી શારીરિક ઇજાઓ પહોંચતા વારંવાર તવરા, શુકલતીર્થ, ઝનોર સહિત આસપાસના સાત ગામોને આવરી લેતા વધુ સંખ્યામાં એસ.ટી. બસોની માંગ નહિ પુરી થતાં વહેલી સવારથી શુકલતીર્થ રોડ પર એસ.ટી.બસ રોકો આંદોલન શરૂ.