*ગણેશ ચતુર્થીના પાવન પર્વ નિમિત્તે અમદાવાદમાં અમીછાંટણા*

શહેરના પૂર્વ વિસ્તારમાં મેઘરાજાનું આગમન

નિકોલ, નરોડા, બાપુનગર સહિતના વિસ્તારમાં વરસાદ.