*પેટલાદના ખોડિયાર ભાગોળ વિસ્તારમાં મકાનની દિવાલ ધરાશાયી થતા 3ને ઈજા*

મૉં અને બે દીકરી દિવાલ નીચે દટાઈ હતી, ત્રણેયને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા.