મુંબઈ પોલીસને મળી 26/11 જેવા હુમલાની ધમકી
પાકિસ્તાની નંબર પરથી મુંબઈ પોલીસના ટ્રાફિક કંટ્રોલના વોટ્સ નંબર પર કરાયો મેસેજ
મેસેજ કરનારનો દાવો- તેનું લોકેશન ટ્રેસ કરશો તો તે ભારતની બહારનું બતાવશે, અને બ્લાસ્ટ થશે મુંબઈમાં
છ લોકો ભારતમાં છે અને તેઓ કામને આપશે અંજામ.