બ્રેકિંગ :-

પોલીસ ગ્રેડ પે મુદ્દે રાજ્ય સરકારની મોટી ભેટ સાથે જાહેરાત,

મુખ્યમંત્રીએ ૫૫૦ કરોડ મંજૂર કર્યા,

CM ભૂપેન્દ્ર પટેલે ટ્વીટ કરીને જાહેરાત કરી,

સ્વાતંત્ર્ય પર્વની પૂર્વ સંધ્યાએ ગુજરાત સરકારે કરી જાહેરાત,

ગુજરાત પોલીસ કર્મચારીઓ અને પોલીસ પરિવારો માટે ખુશીનાં સમાચાર ચોક્કસ કહી શકાય.