*ભરૂચ: ભરૂચ જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં વરસેલા વરસાદના આંકડા*

 

અંક્લેશ્વર- 9 મી.મી.

આમોદ- 6 મી.મી.

જંબુસર- 5 મી.મી.

ઝઘડિયા- 4 મી.મી.

નેત્રંગ- 14 મી.મી.

ભરૂચ- 1 ઇંચ

વાગરા- 2 ઇંચ

વાલિયા- 14 મી.મી.

હાંસોટ- 8 મી.મી.