*શેરબજારની સપાટ ચાલ*

 

🔸સેન્સેક્સ 55850 ની નજીક

 

🔸 નિફ્ટી 16632 પર ખુલ્યો

 

 

આજે મીડિયા, મેટલ અને PSU બેન્ક સિવાય અન્ય તમામ ક્ષેત્રીય સૂચકાંકો ઘટ્યા છે.

 

સૌથી વધુ 1.25 ટકાનો ઘટાડો IT શેરોમાં થયો છે.