*નર્મદા ડેમની જળસપાટીમાં ધરખમ વધારો*
24 કલાકમાં 1.75 મીટરનો વધારો
તમામ પાવર હાઉસના તમામ યુનિટ શરૂ કરાયા
નર્મદા ડેમની જળ સપાટી આજરોજ સવારે ૮ કલાકે 125.92 મીટરે પહોંચી
ડેમમાં 2 લાખ 92 હજાર ક્યુસેક પાણીની આવક
MPના ઇન્દિરાસાગર, તવા ડેમના તમામ ગેટ ખોલાયા
#icmnews #brekingnews