*અમિત ચાવડાના સાવલમાં સરકારનો લેખિત જવાબ આપ્યો છે*

3,000 કરોડનો નફ્ફો રાજ્ય અને કેન્દ્ર સરકારે પાક વીમા કંપનીને પ્રીમિયમ પેટે ચૂકવી છે અધધ રકમ. છેલ્લા 2 વર્ષમાં વીમા કંપનીઓને પ્રીમિયમ પેટે ચૂકવાઈ 5863 કરોડ રૂપિયા ચૂકવાયા છે. જેની સામે વીમા કંપનીએ અડધી રકમ પણ નથી ચૂકવાઈ. રાજ્યમાં ખેડૂતોને દાવા પેટે છેલ્લા 2 વર્ષમાં 2892 કરોડ ચૂકવાયા છે. ફરજીયાત પાક વિમાના કારણે થયો વીમા કંપનીઓને ફાયદો થયો છે. અમિત ચાવડાના સાવલમાં સરકારનો લેખિત જવાબ આપ્યો છે.૨૦૧૮માં ખેડૂતોએ ૩૯૬.૫૩ કરોડનું પ્રીમિયમ ભર્યુ રાજ્ય અને કેન્દ્ર સરકારે ૨૦૧૮માં ૨,૭૪૬ કરોડ પ્રીમિયમ સહાય કંપીઓને ચુકવી ૨૦૧૯માં ખેડૂતોએ ૪૬૬ કરોડ પ્રીમિયમ ભર્યુ રાજ્ય અને કેન્દ્ર સરકારે ૩,૧૧૪ કરોડ પ્રીમિયમ સહાય ચુકવી સાત અલગ-અલગ કંપનીઓને પ્રીમિયમની ચુકવણી થઈ વિધાનસભામાં રાજ્ય સરકારનો લેખીતમાં જવાબ