બ્રેકિંગ ન્યૂઝ …..
બેંક ઓફ ઇન્ડિયા સાથે 710 કરોડની ઠગાઈ
સીબીઆઈએ અમદાવાદમાં પાડ્યા દરોડા
અમદાવાદની એક કંપની સહિત 7 જગ્યાએ દરોડા
બેંકમાંથી લોન લઈ કંપનીએ કરી લીધા હાથ ઉંચા
પ્રાથમિક તપાસના અંતે મુંબઈ સીબીઆઈમાં ગુનો દાખલ
અમદાવાદની અનિલ Ltdસામે એફઆઈઆર
કંપનીના ડાયરેક્ટરોના ઘરે સીબીઆઈના દરોડા
અમોલ શેઠ, કમલ શેઠ અને અનિસ શાહને ત્યાં તવાઈ
અનિલ સ્ટાર્ચ મિલના માલિક છે અમોલ શેઠ
ઇન્દ્રા પરીખ અને દીપલ પાલખીવાલાને ત્યાં તપાસ
અનુરાગ કોઠાવાલા અને શશીન દેસાઈને ત્યાં પણ દરોડા
અમદાવાદ સાથે પૂનામાં સીબીઆઈના દરોડા.