અમદાવાદ ATS દ્વારા શાહીબાગ નમસ્તે સર્કલ પાસેથી 1 પિસ્તોલ અને 5 જીવતા કારતુસ સાથે એકની ધરપકડ કરાઈ.