જામનગર નાના વડાળા ગમે નદીમાં સ્કૂલ બસ ખાબકતા ફાયર અને સ્થાનિકો દ્વારા ડ્રાઈવર, 2 શિક્ષક અને 8 સ્કૂલના બાળકોને બચાવવામાં આવ્યા. ડ્રાઈવરને ના પાડી હોવા છતાં બસને પાણીમાં નાખી હતી.
ઇન્ડિયા ક્રાઇમ મિરર