*અમદાવાદમાં કોરોના કેસમાં ધરખમ વઘારો*

આજે 300 લોકો પોઝિટિવ આવતા આરોગ્ય વિભાગ હરકતમાં

એકથી વધુ લોકો સંક્રમિત હોય તે જગ્યાને માઇક્રો કન્ટેઇનમેન્ટમાં મુકાશે

હાલ શહેરમાં 40 દર્દીઓ હોસ્પિટલમાં સારવાર હેઠળ