*ઈડરમાં PI અને પોલીસ કોન્સ્ટેબલ ઉપર પોલીસ સ્ટેશનમાં જ હુમલો*
PI ઓ.કે.જાડેજા અને કોન્સ્ટેબલ જયદીપસિંહ પર હુમલો
પ્રોહિબિશન કેસના આરોપીઓએ કર્યો હુમલો
ચેમ્બરમાં ઘૂસી જઈ પીઆઈનું ગળું દબાવી છાતીના ભાગે માર માર્યો
PI ની ચેમ્બરની બહાર દિવાલે લગાવેલ ટર્ન આઉટના કાચને તોડ્યા
પાંચ લોકો સામે પોલીસ ફરિયાદ નોંધાઇ