*રાહુલ ગાંધી વિશે ફેક ન્યૂઝ ફેલાવનાર એન્કરની ધરપકડ*
એન્કરને પકડવા છત્તીસગઢ પોલીસ પહોંચી
ગાઝિયાબાદ પોલીસે રોકી, નોઇડા પોલીસ પકડીને લઈ ગઈ
કોંગ્રેસનો આરોપ છે કે થોડા દિવસ પહેલાં એન્કર રોહિત રંજને તેના સ્પેશિયલ ટીવી શો પર વરિષ્ઠ નેતા રાહુલ ગાંધીના નિવેદનને તોડી-મરોડીને ખોટી રીતે બતાવ્યું હતું. એનાથી તેમની ઈમેજને નુકસાન થયું છે.