બાબરા પો.સ્ટે.ના વાંકીયા થી ખંભાળા રોડ ઉપર સુખપર જવાના રોડ પાસે બોલેરો વાનમાં ભારતીય બનાવટનો વિદેશી દારૂ (IMFL) ની બોટલો નંગ.૭૨૦ તથા વાહન સહિત કુલ કિં. ૪,૩૭,૫૪૦/- ના મુદ્દામાલ પકડી પાડતી બાબરા પોલીસ ટીમ

ભાવનગર રેન્જ આઇ.જી.પી.શ્રી અશોક કુમાર સાહેબ નાઓએ ભાવનગર રેન્જ જીલ્લામાંથી દારૂ જુગારની બદી દુર કરવા સુચના આપેલ હોય અમરેલી પોલીસ અધિક્ષકશ્રી હિંમકરસિંહ સાહેબ નાઓએ અમરેલી જીલ્લામાંથી દારૂ-જુગારની પ્રવૃતિ કરતા ઇસમો ઉપર વોચ ગોઠવી તેમના ઉપર સફળ રેઇડો કરવા જરૂરી સુચના અને માર્ગદર્શન આપેલ હોય, અને શ્રી જે.પી ભંડારી નાયબ પોલીસ અધિક્ષક સાહેબ અમરેલી વિભાગનાઓએ દારૂ જુગારની પ્રવૃત્તિ કરતા ઇસમોને પકડવા જરૂરી માર્ગદર્શન પુરૂ પાડેલ

જે અન્વયે આજરોજ બાબરા પોલીસ સ્ટેશનના પો.ઇન્સ. જે.એમ.કૈલા તથા ડ કૉન્સ કીરણભાઇ

તનસુખભાઇ તથા હેડ કોન્સ રાજેન્દ્રસિંહ બહાદુરસિંહ તથા પો.કોન્સ જગદીશભાઇ બાબુભાઇ તથા પો.કોન્સ. સમદેવસિંહ

બચુભા એ રીતેના બાબરા પો.સ્ટે. વિસ્તારમાં માં ના.ર પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન વાંકીયા થી ખંભાળા રોડ ઉપર સુખપર

જવાના રોડ પાસે એક પ્રકાસ્પદ બોલેરો પીકઅપ વાહન રોકાવવા પ્રત્યન કરતા ચધારાનો લાભ લઇ બોલેરાના ચાલકે

પોતાના હવાલા વાળું વાહન ભગાડી થોડે દુર મુકો બોલેરો ચાલક નાસી જતા સદર વાનમાં ચેક કરતા ભારતીય

બનાવટનો IMFL વિદેશી દારૂની જુદી-જુદી બ્રાન્ડની બોટલો મળી આવેલ જે અંગે બોલેરોના ચાલક વિરૂધ્ધ ધી ગુજરાત

પ્રોહીબીશન એક્ટ કલમ ક્થાએ (ઈ),૧૧૬ બી,૯૮(૨) હેઠળ કાર્યવાહી કરેલ

– ગુનામાં સંડોવાયેલ ખારોપીની વિગત

(૧) પીકઅપ બોલેરો વાહન એન્જીન નં.GHEID27589 તથા ચેસીસ નં.MA1NZ2GHKEID35257ના ચાલક પકડાયેલ મુડામાલ –

(૧) ભારનીય બનાવટના પર પ્રાતીય ઇલા કારૂની ALL TEASES GOLDEN COLLECTION RESERVE WHISKY ૭૫૦ મી. લી.ની બોટલ નંગ ૩૭૨ રૂ.૧.૭૮.૫૬૦/-
(ર) ભારતીય બનાવટના પર પ્રાર્તીય ઇંગ્લીશ દારૂની સYAL CHALLENGE PREMM SELECT WHISKY કપ. ડી.સી. ની બોટલ નંગ ૪૮ કી રૂ. ૨૪,૨૪૦/-
(૩) ભારતીઘ બનાવટના પર પાંતીય ઇંગલીશ દારૂની LENDERS PRIDE RARE PREMIUM WHETRY ૭૫૦ મી.લી. ની બોટલ નંગ ૧૨ કી.રૂ.૮૮૨૦/-
(૪) ભારતીય બનાવટના પર પ્રાંતીય ઇંગ્લીશ દારૂની clowni lo li) pLLECTION WHsY ૧૮૦ મી.લી ની બોટલ નંગ ૨૮૮ રૂ.૨૫૯૨૦

(૫) એન્જીન નંબર તHE1077580 થા ચેસીસ નંબર MAIY2HBKRII35957 છે જે પીકઅપ બોલેરોનો કિ.રૂ,2,00,000 મળી કુલ કિ.રૂ.૪,૩૭,૫૪૦/- ના પ્રોહી મુદામાલ ની હેરફેર કરતા રેઇડ દરમ્યાન બોલરોના ચારક બોલેરો મૂકી નાસી ગયેલ છે.

રિપોર્ટર:- હિરેન ચૌહાણ બાબરા